હું ચાહું છું તને કારણ કે...
મને તારી દરેક વાત ગમે છે..
વાત વાત માં ગુસ્સે થવા
ની તારી આદત ગમે છે...
બોલે તું ત્યારે તને સાંભળવો ગમે છે
અને મૌન હોય ત્યારે
તારા મુખ ના હાવભાવ
જોવા ગમે છે...
ખબર છે નથી પામી શકવાની તને
છતાં તું ગમે છે...

-Zainab

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111739628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now