નભ ને મળવું છે આ ધરા ને,
પણ કબૂલ નથી આ મિલન
કુદરત ને,
વરસે છે નભ એ વિરહ માં
મન મૂકી ને
માણે છે સઁતોષ આ ધરા
એ વર્ષા ને
આલિંગન કરી ને...

-Zainab

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111739076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now