સ્વપ્ન શીલતા જ સદૈવ, મનોરથ પૂર્ણ લોભાવે,
મન જ મિત્ર બને શત્રુ, અણસમજુ ને સતાવે;

મન માંડવે છે ,ઈચ્છાઓ, જીજીવિષા માં જગાવે;
મનથી જ મનનો લય કરી,આનંદ અનુભૂતિ,કરાવે;

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111739036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now