ઉદાસી ને મૂક કોરાણે l
આવે તું?નહીં તો પરાણે.
યાર તું કાં ઉદાસ છે?
હું છું સાથ તો રાખ ઠેકાણે!
સુખ-દુઃખ છે,પછી સુખ !
વારાફરતી પામે હસતું મુખ!
આ ભવ નહીં પરભવ સાથ,
જન્મોજનમનો છે સંગાથ.
- વાત્ત્સલ્ય

Gujarati Good Morning by वात्सल्य : 111739012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now