હથેળીમાં હાથ મૂકી સાથે ચાલ્યો'તો જંગલમાં!
ઠેસ એવી વાગી કે લોહી નીકળ્યું પણ પડ્યો નહીં જંગલમાં !
તારી સાથે ઝરણાં,સરોવર, નદી છબીછબીયાં મસ્તી!
તું હતી તો આ બધું હતું! હવે વેરાન રણ છે,હું નથી જંગલમાં.
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111739002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now