ફરજ નિભાવ્યા પછી પણ હક
નથી મળતો,
પ્રેમ આપ્યા પછી પણ
પ્રેમ નથી મળતો, જાત ઘસી
નાંખ્યા પછી પણ જશ નથી
મળતો,આ એ બેકદર દુનિયા છે સાહેબ
ગમે એટલું કરો
કોઇને કાંઇ ફરક નથી પડતો.
🙏

Gujarati Quotes by Umakant : 111738974

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now