પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ.

વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗


-
-
-
https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Gujarati Story by Swati Joshi : 111738264

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now