ક્યારેક આંસુના સંગાથી
તો ક્યારેક રૂપને સીમાએ પહોંચાડે છે
બુરી નજરથી બચાવે છે
તો ક્યારેક ઉજાગરાઓને સંતાડે છે
આ કાજળભર્યા નયન રોજ મલકાય છે
તો ક્યારેક છલકાય છે...

-Amita Amita

Gujarati Shayri by Amita Amita : 111738206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now