પુસ્તકના બે પાના વચ્ચે છુપાએલી છે જિંદગી
સુખ દુ:ખ, ના સંજોગેથી જો લખાએલી જિંદગી.....

પીડા કહે કે કહે વેદના કહોને નફરત કે પ્રેમ
ક્યારેક આનંદ ને વેદનાથી દર્દ ભરેલી જિંદગી.....

અમર આશા ને નિરાશા,ને સબંધ મતલબી છે
હૈયે સળગતી મનોમન સ્વાર્થ સભર છે જિંદગી.....

તમન્નાના તારલાઓ દિલમા ચમકે ને બુજાઇ
સમસ્યાના સવાલો કરતી મૌન બની છે જિંદગી.....

ભેદ બધા ખુલે છે સમજાઇ વંચાઇ સત્ય ઘટના
સપના સર્વે ટુટી ગયા વિખરાઇ ગઇ છે જિંદગી.....

વિશ્વાસથી સાગરમા વહાણ ચાલે,મે સાંભળીયુ
સત્યનો દસ્તાવેજ ભરેલી"રૉયલ"બની જિંદગી.....

શબ્દો છે શ્વાસ મારા🖊️ડૉ.રૉયલ

-Dr Rahul Dund PT

Gujarati Poem by _truth_love_compassion_ : 111738195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now