થાકયો છું એ જીંદગી તારી શોધમાં ચાલી ચાલી, તારા નામે હજારો મળ્યા પણ બે વફા અને બેદરકાર મળ્યા, હવે કોઈ આશા નથી ત્યારે કોઈ આવ્યું સામે તારૂ નામ લઈને, શું ખબર આ વખતે પણ નજરોનો ધોકો કે સાક્ષાત તું છે.
raajhemant

Gujarati Microfiction by vivek khandera : 111738039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now