મિત્રો, મારી પ્રથમ નવલકથા 🌹રેડલાઇટ બંગલો 🌹 પુસ્તકરૂપે ઉપલબ્ધ થઈ ચૂકી છે.
માતૃભારતી એપ ઉપર સુપરહિટ રહેલી આ રહસ્યમય અને રોમાંચક નવલકથા માતૃભારતીના જ સહયોગથી અમેઝોન ઉપર ઉપલબ્ધ છે. દરેક પ્રકરણે દિલચસ્પ વળાંક લેતી ૩૧૨ પાનાંની આ દળદાર નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે.
નવલકથા મંગાવવા માટે આ લિંક પર જાઓ.
https://www.amazon.in/dp/8195135358/ref=cm_sw_r_wa_apa_glt_fabc_TNFA3MGJ8BJM63PYGDRC?_encoding=UTF8&psc=1

Gujarati Book-Review by Rakesh Thakkar : 111737877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now