દોસ્ત મારો, હીર લાગે,
ધડકનો માં , ધીર લાગે;

વાત કૈ દઉં , કાન માં હું,
એ છૂપો જો પીર લાગે;

આંખ ખોલી , સપનું જોતો,
દિલ મહીં જો , મીર લાગે;

હોઠમાં છે , વાત છાની,
મૌન માં એ , ધીર લાગે;

ખેલ શ્વાસો ,માં છે જીવન,
વ્હેતુ જો તકદીર, લાગે;

-Mohanbhai Parmar

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111737737

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now