હજારો દુ:ખ છુપાવીને હંમેશા હસતું મુખ રાખે છે નારી..
તે પણ કોઈ પિતા ની લાડકવાઈ દિકરી છે, કોઈ ભાઈ ની લાડકી બહેન છે.. હશે પીડા અનેક શરીરમાં છતાં ચહેરા પર સ્મિત રેલાય છે.. સન્માન કરો નારી નું તે જગત જનની જગદંબા છે
નારી તું નારાયણી🙏🙏

Gujarati Blog by संजय कुमार दवे : 111737615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now