વિજળી જેવી ચમકીલી તુ
કાળા ડિબાંગ વાદળ જેવા, કાળા ભમ્મર વાળ તારા
પહેલાં વરસાદ ની મીઠી સુગંધ જેવી તારી સુગંધ
ઝરમર ઝરમર વરસાદની જેમ ભીંજવી દેતો તારો પ્રેમ...

યાર તુ શુ છે ?
માસુકા
કે ચોમાસુ?

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111737365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now