❤️જીંદગી ❤

જીંદગી એવી જીવું જાણે ગઝલ નો શે'ર છે
કાન પડતા જ લાગે બારમાસી લ્હેર છે,

આમ્ અહિયા, આમ ત્યાને આમ જ સ્થિર છું,
આમ દુનિયામાં ને દુનિયા મારા ઘેર છે,

હું નહિ હોવ ને તો પણ હું જીવવાની છું,
ખોરણુ દરબાર છે,કયાં કોઈ નુ ખંડેર છે,

બાઇબલ, કુરાન,રામાયણ અને ગીતાના શ્વાસમાં,
આપણી ઉપર બધાંની
મહેર છે, આંખના આસું ને પુછીને બારણું ખખડાવજો,

સાવ કાચા રસ્તે પગપાળા અમારું શહેર છે,

-Jigna Pandya

Gujarati Poem by Jigna Pandya : 111736469
Tr Ajit 3 years ago

Wow...... Superb mem..... 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now