The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઝલ,,, હું ધરતી માં ડૂબી ને ધૈર્ય ધારણ કરીશ, બે-ચાર છાંટા પડતાં સોડમ પ્રસરાવી જઈશ. હું સમંદર માં ડૂબી ને ગહરાઈ ને પામીશ, ખૂબ થપાટો ખાઈને મોતી બની બહાર આવીશ. હું ફૂલો માં ડૂબકી મારી ખીલી જઈશ, હું હસતાં હસતાં જીવન જીવી જઈશ. હું સંબંધોને સાચવવા માટે જાતને પણ, "ગીતા" જરૂર પડ્યે ઓગાળી જઈશ. આ દુનિયા છે એક પંખીઓનો માળો, આજે અહીં છું, અને કાલે ઊડી જઈશ. ✍️...© drdhbhatt... #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai Read my thoughts on YourQuote app at https://www.yourquote.in/d-h-bhatt-by1j4/quotes/gjhl-hun-dhrtii-maan-dduubii-ne-dhairya-dhaarnn-kriish-caar-ca88nl
Thank you Ghanshyam ji 🙏🙏
Thank you Shefali ji 🙏🙏
Thank you Abbash Ji 🙏🙏
Thank you Shekharji 🙏🙏
અતિ ઉત્તમ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser