બાળપણ જેનું પિતા ના ખભે વીત્યું છે, પણ હવે પોતાના ખભે પરિવાર ની જવાબદારી લઈ ઉભી છું.

હા! હું એક સ્ત્રી છું.....

બાળપણ માં ઘર-ઘર રમતા રમતા આજે સાચે એક ઘર લઈ ઉભી છું.

હા! હું એક સ્ત્રી છું.....

બાળપણ માં ભાઈ ની આંગળી પકડીને ચાલવા વાળી હું આજે ઘર ના વડીલો ને સંભળાતી થઈ ગઈ છું.

હા! હું એક સ્ત્રી છું.....

બાળપણ માં માતા ના હાથથી જમવા વાળી આજે હું ઘરનાં સભ્યો ને જમાડતી થઈ ગઈ છું.

હા! હું એક સ્ત્રી છું....

Gujarati Blog by Aarti Garval : 111735791

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now