આજે મે જયોતિષીને પુછ્યુ કે હુ ખુબ દુખી છુ. જુવોને મને કયા ગ્રહ નડે છે ??
એને જવાબ આપ્યો તમને ત્રણ ગ્રહ નડે છે - *હઠાગ્રહ, દુરાગ્રહ અને પૂર્વગ્રહ..*

આ ત્રણ ગ્રહો, રાહુ, કેતુ અને શનિ કરતા પણ વધારે ખતરનાક છે..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111735093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now