પ્રેમમાં વ્યાકુળ થઈ આભ
અનરાધાર વરસી પડ્યું
મેઘ તાંડવ ને વીજ નર્તનથી
ધરતીને રીઝવી ગયું….
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111734894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now