શોધીશ તો મળી જશે બીજી કોઈ,
પણ તારા જેવી લાગણીનું શું ?
એકાંકી અધિકાર જોઈતો હોય મારે,
મનની મનસ્વી માંગણીનું શું ?

-જિદ્દી બાળક...Rohit

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111734832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now