ટહૂકો બની પ્રીત આજ
સૂરમાં રેલાઈ ગઇ
વહેતા વાયરાની સંગે
વાત ઉપવનમાં ફેલાઇ ગઈ….
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111734397

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now