પ્રથમ પ્રણામ ધરતીમાને
જે ક્ષમાશીલતા શીખવાડે
બીજા વંદન જગના અંબરને
જે વિશાળતા શીખવાડે
ત્રીજા નમન સમંદરને
જે સઘળું પચાવી જાણે
ચોથે શિશ નમાવું માવતરને
જેમના થકી આ દુનિયાને નિહાળી
અંતે પાય લાગુ જીવનસાથીને
જેણે સપ્તપદીના વચનો નિભાવ્યા....
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111734216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now