ખુલ્લાં ખેતર,ખુલ્લાં માનવીનાં મન.
ખુલ્લી હવા ગામડે,ખુલ્લાં ગગન.
ખુલ્લા પગની પાનીએ ઝણઝણે પાયલ !
ગાડે બેસી ગાય ગોરી દિલ મચલ મચલ.
- वात्त्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111733946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now