ગગન ગોખે વિહરે પંખીઓ
વિસામો કરે ચબૂતરે
ચણ ચણે ને હળે મળે
પાછાં સૌ સંગે ઊડે….
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111733740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now