હે!મુરારી...એક તારી દિવાની બની
એક તારી પ્રેયસી બની
પણ વહાલા
હું તો તારી અર્ધાંગી બની
તારી અર્ધાંગીની રુકમણિ
હે! કાન્હા
એકના નસીબમાં તારો પ્રેમ હતો
એકના નસીબમાં તારી ભક્તિ હતી
પણ
મારા નસીબમાં તારો સાથ હતો
તારી અર્ધાંગીની રુકમણી

- Angal

Gujarati Blog by Angel : 111733312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now