જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે
કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે
કોઇ આપણને "આધાર" આપે છે
ફરક એટલો જ છે કે"
ફાયદો લેનારો "મગજ" માં રહે છે
અને "આધાર" આપનારો હ્રદય માં બિરાજે છે

🦋🌸 શુભ સવાર 🌸🦋

-Arvind Wagh

Gujarati Quotes by Arvind Wagh : 111731410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now