વાતને ભૂલવાની હતી
હાથને પકડી રાખવાનો હતો.
પણ એમણે વાતને પકડી
રાખી અને હાથને છોડી દીધો.

Gujarati Questions by Kamlesh Ghorecha : 111731164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now