કયા છુપાઈ એ ખુશી? કેમ રીસાણી એ જીંદગી ? દર્શક બની તું જોઈ રહી કેમ? બસ બંધકર આ છુપાછુપી 🙏 હવે તો સામે આવ, નથી રહેવાતું નથી શહેવાતું તારા વીના નથી જીવાતું, તું જલ્દી પાછી આવ , નહીતર મુજને પણ સાથે લઈ જાવ

-Hemant Pandya

Gujarati Questions by Hemant Pandya : 111728520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now