છોકરાં છોકરમત કરે તો સારાં લાગે,
બાકી
વડવા છોકરમત કરે તો વડવાનળ લાગી જાય.
-ફાલ્ગુની શાહ ©

Gujarati Microfiction by Falguni Shah : 111726866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now