ડોક્ટર ને બીજા ભગવાન માનવામાં આવે છે...
કેમકે એ જે કરી શકે એ બીજું કોઈ સામાન્ય માણસ ના કરી શકે.
સારા ઈરાદા થી ડોક્ટર બનવું ખૂબ અઘરું છે.
😇
(વ્યક્તિગત કોઇને કહેલું નથી આ બસ મારા વિચારો છે.)

આમ તો બધાં દિવસે આભાર વ્યક્ત નથી કરી શકતા પણ આ સ્પેશિયલ દિવસે Thank you very much બધાજ ડોક્ટર્સ ને.🙏🙏🙏

tq so much my lion King 🦁👑😎❤️

- Anjana lodhari.. Bachu..

#lionking #doctor

Gujarati Blog by Anjana Lodhari ..Bachu.. : 111726141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now