"હું જેટલું લાંબું જીવતો જાઉં છું તેટલો વધુ ને વધુ, આપણાં જીવનમાં ઍટિટ્યૂડની અસરને સમજતો જાઉં છું. મારી દૃષ્ટિએ તો ઍટિટ્યૂડ એ હકીકતો કરતાં પણ વધુ અગત્યનો છે. એ આપણાં ભૂતકાળ, શિક્ષણ, ધન, સંજોગો, નિષ્ફળતાઓ, સફળતાઓ, બીજા લોકો શું વિચારે છે, શું કહે છે કે શું કરે છે, આ બધા કરતાં વધુ અગત્યનો છે. એ આપણાં દેખાવ, બુદ્ધિ કે ટૅલન્ટ કરતાં પણ ચડિયાતો છે. એ કોઈપણ કંપની, ચર્ચ કે ઘરને બનાવી કે બગાડી શકે છે.”

- ડૉ. ચાર્લ્સ સ્વિન્ડોલ

-પરમાર રોનક

Gujarati Motivational by પરમાર રોનક : 111725967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now