તારા આવ્યા પહેલાં પણ,
અધુરી તો નહોતી જ હું!!!!
             તો,
તારા ગયા પછી,
મુજમાં શું ખુટ્યુ???

સાત રંગની જીંદગી,
હતી મારી રંગીન,
         તો,
ગયા પછી તારા,
કયા રંગ અધુરા છુટ્યા???

B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111723533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now