જયારે તમે તમારા સ્વાર્થ માટે વીચારો છો તે તમારા શરીર માટે છે, આત્માના કલ્યાણ માટે નહીં, અરે સ્વાર્થ શબ્દજ સ્વાર્થી છે, એ કોઈનો નથી થયો તો તમારો મારો શું થવાનો? લાલચ લોભ મોહ અહંકાર ઈર્ષ્યા સ્વાર્થ કાળ ક્રોધ આવા વીકારોનો ક્ષય એજ તમારૂ કલ્યાણ, અને આવા વીકારોની ઉત્પત્તિ એટલે અધોગતી, જયા શુધી આ વીકારો તમારામાં રહેશે તે તમને તમારૂ હીત સમજવાજ નહી દે, જીવન કાયમ નથી તો ભેગૂ કરેલું કાયમ કોની સાથે રહેશે? તો સાથે શું આવશે?

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111723326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now