વરસાદ...આ શબ્દ એટલે પાણી નો અહેસાસ..પલળવાની મજા... છબછબિયાં... કાગળની હોડી, નદીનું પુર, કાળાં ડીબાંગ વાદળો, વિજળી નો ચમકારો, પહેલા વરસાદ ની ભીની માટીની સુગંધ....

કેટલું તરબોળ કરી મૂકે...નઇ????

પણ પાણી થી પાણી સુધી ની સફર... કેટલું આવે એવું જેમાં થી પસાર થવું પડે..વહેવા માટે વરસવું પડે, વરસવા માટે વાદળ થવું પડે, વાદળ થવા હવા ને મળવું પડે, ને હવા થવા પાણીમાંથી સુકાવુ પડે... ને ફરી થી પાણી થવું પડે..

❤️ એક જીવન આવું પણ ❤️

-daya sakariya

Gujarati Motivational by daya sakariya : 111723236
TRUSHAR 3 years ago

"વરસાદ મા છત્રી હોવા છતાં પણ એક બાજુ નો ખભો પલળવો... આ પણ નસીબદાર લોકો ના નસીબ મા જ હોય છે...!!"

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now