શું લખી શકાય?
કેટલું લખી શકાય?
જિંદગીના દરેક પન્ના ભરીએ તો પણ વર્ણન પૂરું કહી શકાય?
એક દિવસ માં ઋણ થોડું કંઈ ચૂકવી શકાય?
માતા ની મમતા તો દેખાય પણ પિતા નું વ્હાલ? ના, એ દેખાતું નથી પણ હોય છે અપાર.
ભગવાન ને મેં જોયા છે,
કેમ કે મે મારા પિતા ને જોયા છે.

-Bhavesh Rawal

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111722072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now