ચઢ ઘોડા પર , ચઢવું પડશે,
મન જોઈ ત્યાં ,મળવું પડશે.

ખાંખાખોળા બહું તો કીધા,
સત્ય પછી થી ઉગલવુ પડશે.

દર્દ જખમ જુનવાણી કહાની,
કંઈ મલમી , ચોપડવું પડશે.

હાહા હીહી માં છે જીવન,
ગંભીર થઈ મન ઘડવું પડશે.

આનંદ ભુલી રખડે બાળક ‌,
શરણાગતિ મન કરવું પડશે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111721990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now