કયા હકથી દોષ લગાવું,
હું વરસતા વરસાદ પર,

પ્રેમ પત્રો લખ્યાતા મેં,
માટી ની દિવાલ પર.

B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111721770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now