તકલીફ થાય છે જ્યારે પોતાના માણસને પણ સમજાવા બેસવું પડે છે..
😔😔

-Gedia Nirudri

Gujarati Thought by Nirudri : 111721260
ધબકાર... 3 years ago

દાળ-ભાત, પૂરી-શાક, શ્રીખંડ-ફરસાણ નો કરી લો પ્રબંધ, પેટ પેલા ભરાય તો વિચાર આવે કે રાખું કે ના રાખું સંબંધ. 😜

Nirudri 3 years ago

તારા અંતર મા રવ છું હું માટે તો આજ ભી તારી વાટ જોવું છું રહેવું છે હવે કોઇ જ નારાજગી વિના તારા અંતર મા અંકબંધ

ધબકાર... 3 years ago

છોડી તને મે ક્યારેય નહોતી, દિલમાં તું મારા અકબંધ છે, ખબર મને એટલી તો હતી, અંતરે નહી તું અંતરમાં છે.

Nirudri 3 years ago

છું જ હું તો એવી ને એવી જયાં તુ છોડીને ગયો હતો

ધબકાર... 3 years ago

હા... મળીએ, પણ તું મળીશ ને મને એવી ને એવી ? એકદમ અદ્દલ, લાગણીશીલ, તું જેવી હતી ને એવી ?

Nirudri 3 years ago

તો ભુલી જા ને આ નારાજગી ને વિરહની વેદના ને ફરી મળી જઇએ કયારેય અલગ ના થવા માટે

ધબકાર... 3 years ago

શું કરું હું...સમજાતું નથી, તારા વિના એકલું રહેવાતું નથી, નારાજગી પળ બે પળ હોય, વિરહનું આ દુઃખ સહેવાતું નથી.

Nirudri 3 years ago

નારાજગી તારી મારાથી નથી પણ તારા થી તો છે એ જ તો ખુચે છે મારા આ હદય ના ધબકાર ને

ધબકાર... 3 years ago

નારાજગી મારી મારાથી હોય, તારાથી નઈ, સાથ આપણો ઊજાશનો, અનંત અંધારાનો નઈ.

Nirudri 3 years ago

લાગણીઓ તો સંબંધ મા રહેલી છે જ માટે તો તારી નારાજગી થી ફેર પડે છે

ધબકાર... 3 years ago

તું આવ, વાત કરીએ, એકમેકને સમજીએ, લાગણીઓના તાણાવાણામાં સંબંધ ગુંથીએ.

Nirudri 3 years ago

બાધી જ રાખ્યો છે એને પોતાની રુહ ની સાથે માટે જ તકલીફ થાય છે જ્યારે એ ના સમજે મને..

ધબકાર... 3 years ago

જીવનો ટુકડો છે તો રૂહથી એને સાથે બાંધી રાખ, વિકટ સ્થિતિમાં પણ એનાથી અલગ વિચારી ના રાખ.

Nirudri 3 years ago

મુદ્દલ કે વ્યાજ હોત તો ત્યાં જ છોડી દીધું હોત પણ જીવના ટુકડા ને કેમ નું છોડી દવ

ધબકાર... 3 years ago

તો છોડી દે ને તું, એને ત્યાજ, આ થોડી મુદ્દલ છે કે છે વ્યાજ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now