અગાશીએ બેસી મેં પંખી જોયું.
વાત કરવા જાણે એ તડપી રહ્યું.

મીઠી અવાજે એ મને કહી રહ્યું.
ઉડીજો આભ એ બતાવી રહયું.

મારે ક્યાં પંખ હું છું વિવશ કહ્યું.
તું મનઆકાશે ઉડી આંબ કહયું.

વિચારોની પાંખે મન ઉડી રહયું.
'દિલ' છે ખુશ જાણે આંબી ગયું.

દક્ષેશ ઇનામદાર."દિલ"..

Gujarati Blog by Dakshesh Inamdar : 111720401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now