Free Gujarati Shayri Quotes by Sangita Behal | 111720149

એક નાની મુલાકાત આપ,
બેચેન જીવનમાં શ્વાસ આપ....
તું નથી આવતી વાંધો નહિ,
થોડો તારો મને ભાષ આપ.....

મનોજ સંતોકી મા

read more
Abbas khan 6 month ago

બધીજ પોસ્ટ બહુજ સરસ છે..

View More   Gujarati Shayri | Gujarati Stories