ફરી મળ્યે જ્યારે ત્યારે જીવ લઈ ને નહીં
થોડો સમય લઈ ને આવજે....
બીજી કોઈ અપેક્ષા નથી તારી પાસે
બસ થોડી ક્ષણો જીવવી છે તારી સાથે..
નથી પડવું મારે આ દુનિયાની દુનિયાદારીમાં
મારે તો રહેવુ છે  બસ "અનુમય"  બની ને...
સમાજની આ ખોખલી સામાજિકતાં
બહુ ખુંચે છે મને...
મારે મન તો બસ તું જ મારી દુનિયા... Bindu_Anurag
10/06/21 10:42 PM

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111719826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now