કોઇની ઇષ્યા શા માટે ? બીજાના સુખ જોઇને અકળામણ શા માટે ? જેમ ખીલેલા ફૂલને જોઇને તમે પ્રસન્ન થાવ છો તેમ બીજાના ગુણ અને પ્રગતિ જોઈ ને ખૂબજ રાજી થવું.શુભ સવાર

-Kirit Cholera

Gujarati Whatsapp-Status by Kirit Cholera : 111719560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now