આમ તો એ મિત્ર સાથે વાતચીત થાય એટલે વાત કરનાર નો દિવસ તો ખાસ બનીજ જાય પણ આજનો દિવસ એમનો પણ ખાસ છે because આજે એમનો જન્મદિવસ છે.

બાગમાં કોઈ એક ફૂલ એવું ખીલી જાય,
જેની સોડમે આખું ઉપવન મહેંકી જાય.

આવું જ હર હંમેશ મહેકતું ફૂલ એટલે જળો તે જયાં પણ હોય તેની મહેકની મોહકતા પાથરેજ.,કોઈ બદનસીબ જ હોય જે એ મહેક ના અનુભવી શકે!!!
એકદમ સીધી સરળ છતાં દરેકના દિલ ને અડી જતી એક અલગ જ લેખનશૈલી અને એવોજ એમનો સ્વભાવ જે થકી માતૃભારતી જ નહીં દરેક પ્લેટફોર્મ પર એ એમની અલગ છાપ ઉપશાવે જ
એકદમ મળતાવડો સ્વભાવ, સાહિત્ય ની બાબત હોય કે વગર સાહિત્યની દરેક બાબતમાં બીજાને સપોર્ટ પહેલા કરવો એજ જીવનમંત્ર.. તમે આવનાર વર્ષમાં આજ સહજ સ્વભાવ સાથે પ્રગતિ સાથે હસતા રહો એ શુભકામના..

આ ભાવ મારા એકનાજ નહીં હોય અહીં ઘણા મિત્રો આજ ભાવથી તમારી મિત્રતા માટે ખુદને લકી માનતા હશે. મારા ને એ દરેક વતી Many Many Happy returns of the day HBD Pizza girl( shefali shah) 💐💐💐🥳🥳🥳🥳🍫🍫🍫🍫🍕 🍕🍕🍕🎂🎂🎂🎂


એ વાત અલગ કે એમના મા એક દુર્ગુણ પણ છે કે પહેલા પીઝા ખવાય જાય પછી મીત્રો યાદ અાવે ત્યાં સુધી તું કોણ ને હું કોણ!!! ચાલે રાખે
આટલી બેઈજજતી પછી થોડી પણ શરમ હોય તો પીઝા પાર્ટી નું વહેલી તકે સમજજો 😜😜😜

Gujarati Whatsapp-Status by Bhavesh : 111719539
Krishvi 3 years ago

Belated Happy Birthday dear 🎂

Shefali 3 years ago

Thank u.. no problem ❤️

Shefali 3 years ago

Thank u 🙏🏼

bhavna 3 years ago

happy birthday 🎂🥳 sorry let 🙂

Anil Bharwad 3 years ago

જન્મ દિવસ ની શુભકામના *દ્વારકાધીશ હર પલ ખૂશ રાખે*🎂🎂🎂🎂🎂🎂

Yakshita Patel 3 years ago

જન્મદિવસની બધાઈ આપતી સાચી અને ખૂબ જ સુંદર પોસ્ટ મૂકી ભાવેશભાઈ👌👌👌👌👌 અંતરના ઊંડાણથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ દી🌹🌻🌿☘🍀

Abbas khan 3 years ago

Happy birthday..shefali bahen..💐🎂🙏

Kamlesh 3 years ago

સનાતન સત્ય ભાઇ.... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.....શેફાલીજી...🎉🎊🎊🎉

Sonalpatadia Soni 3 years ago

Happy Birthday dear shefali🎂 Have a long long life...God blessings. ભાવેશજી એ સુંદર શબ્દો વડે આપના જન્મ દિવસ ને વધુ સુંદર બનાવ્યો.👌

Rupal Patel 3 years ago

Happy birthday di 🎂🎉🎈

Falguni Dost 3 years ago

Happy Birthday Dear... Have a great and joyful life ahead...you will be achieve what you wants ... have a fantastic day..enjoy your day ..🥞🌷🍕🍕😀

Afsana 3 years ago

Happy Birthday Shefali ji🎂🎉🍫🎂

Devesh Sony 3 years ago

Happy birthday Shefali di... 🎂

Sarika 3 years ago

Happy birthday Di💐🍧🎂🤗

Bhavesh 3 years ago

😠😠😠 kanjus

Bhavesh 3 years ago

Na pizza ave k na ave bill jarur avse

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Shefali 3 years ago

Thank u❤️

Anurag Basu 3 years ago

Happy birthday to you Shefali ji

Kaushik Dave 3 years ago

શેફાલી બહેન ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐💐🎂🎂

Ghanshyam Patel 3 years ago

Happy Birthday Shefali ji Have a very happy, healthy and successful life ahead for you.

Padmaxi 3 years ago

Happy birthday to setu🎂💐

Falguni Shah 3 years ago

Happy Birthday dear Shefali ji🎂🎉 Stay healthy n blessed Writer ever💟💞😍

______ 3 years ago

Happy Birthday to dear shefali💐🎂🍰🍬...😆😆😆pochi jao ahd...pizza mali jase

Shefali 3 years ago

ફ્રેંચ માં કેમ લખો બધા? 🙄

Shefali 3 years ago

ખૂબ ખૂબ આભાર એસીપી આવા સુંદર શબ્દોથી મને શુભકામના આપવા માટે 💕 આમ તો મસ્ત લખ્યું છે પણ છેલ્લો ફકરો કેમ ફ્રેન્ચ માં લખ્યો છે? મને ક્યાં આવડે છે એ ભાષા.!! 🙄🙄

shekhar kharadi Idriya 3 years ago

जन्म दिन की खूब खूब बधाई हो आदरणीय सेफ़ाली जी..🎂, 💐💐👏👏

Tinu Rathod _તમન્ના_ 3 years ago

ભાવેશભાઈ ખૂબ જ સરસ લખ્યુ છે. એકદમ એમને અનુરૂપ..👏👏👌👌

Tinu Rathod _તમન્ના_ 3 years ago

જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.. આવનાર દરેક દિવસ તમારા માટે ખુશી અને સારુ સ્વાસ્થ્ય લઈને આવે એવી શુભેચ્છાઓ.. 🎂🍕🍕🍕🍫🥳🎊🎉💐

jd 3 years ago

Su lage tmne ..moklse pizza Tamara ghare???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now