મેં મેતો કુછ નહિ,
હું તો હું શબ્દ છુ,
હું ઔર મૈ સે ન્યારા,
સ્વયં સિતારા પ્યારા,
મુઝે પહેચાન લે કોઈ,
વોતો પુરબ કા હોઈ,
બીજલ વસે બીજ માં
સ્વરૂપ થકી સહજ માં.
🌹બ્રીજ 🌹

Gujarati Religious by બાબા સત્સંગી : 111719537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now