તારા ગયા પછી....
ના આમ તો બીજું કશું જ થયુ નથી...
બસ,
મારામાં મને મારાપણાનો અભાવ વરતાય છે.

Gujarati Sorry by Chirag Vora : 111717449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now