સદા મહેક દીઠી સુવાસિત હ્રદયમાં પણ
તારી પ્રીતિનો સુગંધી સંગ બીજાને મળ્યો,

તમે છો, થયું એમ સાબિત હ્રદયમાં પણ
તું છે એવું ફૂલ જેનો રંગ બીજાને મળ્યો

@Quote..

Gujarati Shayri by Abbas khan : 111717215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now