""તારા આગમનમાં""

તારા આગમનમાં હું આ શહેર ના ઝગમગાવી શકું તો મને માફ કરજે,
તારા આગમનમાં હું તારા રસ્તે ફૂલડાં ના બિછાવી શકું તો મને માફ કરજે,
તારા આગમનમાં હું આ ગલીઓમાં સ્મિત ના રેલાવી શકું તો મને માફ કરજે,
પણ તારા આગમનમાં મારા હ્રદય મારા મન અને મારી રગેરગ માં એક અનેરો ઉલ્લાસ છે, હું આ ઉલ્લાસ તને ના દર્શાવી શકું તો મને માફ કરજે .

Gujarati Quotes by Kiran Rathod : 111717097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now