કેટલાય સારા કર્મો કર્યા બાદ એક મનુષ્યનો અવતાર
મળે છે અને એના સહારે જ તમે મોક્ષની પ્રાપ્તિ
કરી શકો છો એટલે ,
સંસારની મોહ માયામાં પડીને એણે વ્યર્થ ના જવા દેતા...

અંજલી.. ✍️

English Religious by Patel anjali : 111715319
Kunal Bhatt 3 years ago

રાગ દ્વેષ દૂર કરવા પડે..

Patel anjali 3 years ago

Ha exactly બરાબર સમજ્યા તમે

Amrut 3 years ago

but. sansar ma rahi ne. kaam kroth moh maya and Abhiman chhodvu pade.

Patel anjali 3 years ago

સંસાર વસાવાની ના નથી પણ પણ કોઈ ભી વસ્તુના મોહમાં ના પડશો

Patel Pradip 3 years ago

Sansar vasavo to pade ne..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now