તમે તો માસ પ્રમોશનનું કહી દીધું,

પણ એનું શું જે લોકોએ ઓનલાઇન સ્ટડી માટે મોબાઈલ નહોતો અને એ સ્ટુડન્ટએ આત્મહત્યા કરી?? (5 કેસ suicide ના ઓફિસિલય રજિસ્ટર્ડ છે અનઓફિસિલય તો કેટલાય હશે)
એનું શું જે લોકોએ આવા સમય માં સ્કૂલ ફીસ ભરી કે જે લોકો ને ખાવાના પણ ફાફા પડતા હતા??

Gujarati Questions by jd : 111714895
jd 2 years ago

Jay Shree Krishna... Sachi vat Kahi tme

Bindu _Maiyad 2 years ago

ક્યાંક વાંચ્યું હતું શિક્ષણ અને પ્રણાલીમાં કંઈક ખૂટે છે એક તો શિક્ષણ અને બીજું આપણી પ્રણાલી.... આપણે કદાચ એટલે જ વિકાસશીલ દેશમાં છીએ કારણ કે અહીં શિક્ષણનું કોઇ મહત્વ જ નથી . ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ ,જાતિવાદ, લાગવગશાહી જેવા દુષણો ના કારણે કોણ જાણે કેટલાય હોશિયાર બાળકોનું ભાવી જોખમાય છે અને જે બે શબ્દ લખી પણ નથી શકતા તેવા લોકો સરકારી કર્મચારીઓ બની બેઠા છે જે આપણા દેશમાં દુષણ ફેલાવી રહ્યા છે જે પ્રદુષણ કરતાં પણ ખુબજ વસમું છે... જયશ્રીકૃષ્ણ ભાઈ 🙏

Sarvaiya Raa 3 years ago

Des ka bhavisy dav par laga he ... Jis desh me sunav rad na ho baki Sab rat kiya jay us desh ka bhavshy gulami Ki aur jata he...

Shefali 3 years ago

હા સ્કૂલ અને કોલેજ વાળા બંને એ.. ફી પૂરી લીધી અને ટીચર ને ઓછી સેલરી

jd 3 years ago

Jene exam aapvi Che ene aapva devay ne... Pachhi jimmedari e students ni rahe... Emy safety Sathe exam possible j Che 12th vala Kai nana chhokrao na kahevay

Nisha Sindha 3 years ago

Bijo koy option pan kya hato students pan important chhe kale Kai thay to Corona thodo javbdari lese

Padmaxi 3 years ago

શું બોલું..ફાવે તેમ નિર્ણય લે આ લોકો..ખિસ્સા જ ભર્યા કરવાના.

Nirudri 3 years ago

બાળકો ના ભવિષ્ય ની ચિંતા તો નેવે મુકી દીધી છે.. સરકાર ને તો બસ પોતાની આવક થી મતલબ છે.. આ માસ પ્રમોશન ના નિણર્ય મા મહેનતી બાળકો ની સાથે તો અન્યાય જ છે પરંતુ જે ને કંઈ જ મહેનત નથી કરી એ ફાવી ગયા છે.. આ નિણર્ય યોગ્ય જ નથી.. બસ ખાલી બાળકો ના ભવિષ્ય સાથે ચેડાં જ થઈ રહ્યા છે...

Angel 3 years ago

Di pehla pan hatij...lockdown ma pan bahu kamani kari chhe amne to...😂

jd 3 years ago

Ha badhi clg full AA vakhte to

Shefali 3 years ago

સાવ તઘલખી નિર્ણય.. એડમિશન માટે હવે કયો criteria લેશે એ પણ પ્રશ્ન છે. જેણે મહેનત કરી છે એવા બધા વિદ્યાર્થી ને અન્યાય થશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ને તો ચાંદી જ રહેવાની આના લીધે એવું લાગે છે..

jd 3 years ago

હા બસ ઈ જ

Angel 3 years ago

સરકાર ને બાળકોના ભવિષ્ય કરતાં ફાયદા ની પડી છે.... શુ થશે...?😑😣😔😔😔

Angel 3 years ago

અમે પણ આખા વર્ષ ની ફી ભરી છે પણ બદલામાં 0 ઉત્પાદન મળ્યું છે... ના online ક્લાસ કે ના કશું જ બસ લૂંટવા બેઠાં છે.... private ના આવા હાલ છે,સરકારી નું તો શું પૂછવું...

jd 3 years ago

હદ થઈ હવે તો નફ્ટાયની તો.. અમુક સ્કૂલ વાળા તો લૂંટવા જ બેઠા છે

Bindiya 3 years ago

આવા તો કેટલાય લોકો છે જેમણે ખુબ મહેનત કરી છે અને હવે આગળ પણ એમના એડમિશન માટે તકલીફ પડશે... સ્કુલ ફી માટે તો.. જાન્યુઆરી થી કોલ આવવા લાગે..પાછુ ક્યાં કેટલાં સમયમાં ભરશો એવું પણ પુછી લે...માસ પ્રમોશન એ દી દીધાં છે

jd 3 years ago

Exam lai ne Sarkar ne Kai faydo nathi... Etle biji vakhat vichar karva besase to pan tya cha nasto Kari ne j pachha ubha thase biju Kai thase nai ema

Angel 3 years ago

અને એમનું શું જે લોકડાઉન માં પણ દિવસ રાત જોયા વગર મહેનત કરતાં હતાં ,જ્યારે બીજા લોકો સોશ્યલ મીડિયા માં બીઝી હતાં ત્યારે જે રાત દિવસ જોયાં વગર પુસ્તક ને દુનિયા માની બેઠી હતાં... અને ભારતનાં ભવિષ્ય નું શુ...?? શુ આ રીતે માસ પ્રોમોશન આપવું યોગ્ય છે.??સરકારે ફરી એક વખત વિચાર કરી લેવો જોઈએ... માસ પ્રોમોશન એ કોઈ ઉપાય નથી બીજા કેટલાય ઉપાયો છે પરીક્ષા આયોજિત કરવાના.... શાળા ખોલવાથી ડરે છે અને ચૂંટણી માં તો મંકોડા ઉભરાઈ છે....😔😔😔😔

jd 3 years ago

Ava to ket ketlay savalo chho... Aapne to vichari pan nathi skta

Tr. Mrs. Snehal Jani 3 years ago

એનું શું જેણે પોતાની મનપસંદ કૉલેજમાં એડમિશન લેવા તનતોડ મહેનત કરી???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now