આંખમાંથી શું ઝરે છે શું ખબર....
સમય પાછો વળીયો તેની ડગર...

એ રાહ પરની ધૂળને પણ નોહતી ખબર...
એક ઝંઝાવાત બની ઈ જાશે બીજી સફર....

શહેર આખું ચાલીયુ અંજાન સફર...
આ મૌત સુંદર નહીં લાગે ઓ હમસફર...

જ્યાં સાથ તારો નહીં રહે નીજ સફર...
આ જીવન સુંદર નહીં રહે ઓ હમસફર...

આંખમાંથી શું ઝરે છે શું ખબર...

દિલ સે💞 દિલ તક 💞

Gujarati Thank You by S Gor : 111712847

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now